Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક મીઠાશ તર્ક કડવાશ રસ મીઠાશ તર્ક કડવાશ રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District The airplane ___ faster than the helicopter. fly flies flying is fly fly flies flying is fly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - ગૌણ પ્રધાન વહીવટ નોકર દયાળુ પ્રધાન વહીવટ નોકર દયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP