Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ? જયરામ રમેશ સલમાન ખુરશીદ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે જયરામ રમેશ સલમાન ખુરશીદ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? કોલકાતા મુંબઈ દિલ્હી ચેન્નાઈ કોલકાતા મુંબઈ દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 1, 2, 3 1, 2, 4 2, 3, 4 1, 3, 4 1, 2, 3 1, 2, 4 2, 3, 4 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? કવિ નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. જાણે કુદરત કરી લાગે જાણે કુદરત કરી લાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મકરવૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે ? 23.5° ઉત્તર 90.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° દક્ષિણ 23.5° ઉત્તર 90.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP