Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - આદ્ય આદિ ઉદય શાપ અંત્ય આદિ ઉદય શાપ અંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધરાઈ જવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ધરાઈ જવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 36 18 34 32 36 18 34 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District She ___ her hair last week. cuted will cut cut cutted cuted will cut cut cutted ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. જાણે લાગે કુદરત કરી જાણે લાગે કુદરત કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the opposite - Antique. old modern obsolete aged old modern obsolete aged ANSWER DOWNLOAD GUJARATI MCQ APP