Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
બિસ્મિલ
સુખદેવ
મદનલાલ ધિંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

બેરોમીટર
ગેલ્વેનો મીટર
એમીટર
ડાયનેમો મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP