Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
ભાલણ
પ્રેમાનંદ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP