Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Give nearest meaning : 'Appear' Reach Happen Show See Reach Happen Show See ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? જંબુસર ગાંધાર દહેજ ભાડભૂત જંબુસર ગાંધાર દહેજ ભાડભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક 1 અને 4 1 અને 2 2 અને 3 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 3 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District To run after someone is ___. marathon chase follow race marathon chase follow race ANSWER DOWNLOAD GUJARATI MCQ APP