Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની આનંદીબેન પટેલ ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબહેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબહેન પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ –પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP