Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીદ કરવી અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીદ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 1¹⁰⁰ + 100⁰ બરાબર કેટલા ? 200 2 1 101 200 2 1 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? જયંત પટેલ એસ. અપર્ણા આર. સુભાષ રેડ્ડી પી. કે. તનેજા જયંત પટેલ એસ. અપર્ણા આર. સુભાષ રેડ્ડી પી. કે. તનેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? ઇન્દુમતિબહેન શેઠ આનંદીબેન પટેલ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની ઇન્દુમતિબહેન શેઠ આનંદીબેન પટેલ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ આનંદીબહેન પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ આનંદીબહેન પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP