બાયોલોજી (Biology)
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી
રંગવિહીન અને ગળ્યું પ્રવાહી
રંગહીન અને સ્વાદહીન પ્રવાહી
વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ?

સસ્તન
સરીસૃપ
વિહંગ
ઊભયજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય શું છે ?

આપેલ તમામ
કોષની ફરતે બાહ્યઆવરણ રચવાનું
કોષને આકાર આપવાનું
કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે ?

ગાલનાકોષ
જીવાણુ અને ગાલનાકોષ
માઇકોપ્લાઝમ
જીવાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP