બાયોલોજી (Biology)
ઓરોકેરિયાનો સમાવેશ શેમાં થાય છે ?

દ્વિદળી
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ?

પર્ણાગ્ર
મૂલાગ્ર
અંડાશય
પરાગાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ?

નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ
પ્રજનનસંબંધી કાર્ય માટે
વધુ વનસ્પતિઓનો ઉછેર
આર્થિક ઉત્પાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન-ક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવો ગણાય છે ?

સૌથી વધુ સરળ
સૌથી વધુ પ્રભાવી
એ પણ નહીં
સૌથી વધુ અનુકૂલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેલ્યુલોઝની શર્કરાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સૂત્ર માટેનો સાચો વિકલ્પ શોધોઃ

પોલિસેકૅરાઈડ (C6H10O5)n
ડાયસેકૅરાઈડ (C6H10O5)n
પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1
ડાયસેકૅરાઈડ C12H22O11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP