Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ?

શ્રમીક કલ્યાણ યોજના
મુખ્યમંત્રી જન સહાય યોજના
લઘુ ઉદ્યોગ સહાય યોજના
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કહેવતનો અર્થ લખો : 'તેલ જોવી તેલની ધાર જોવી.'

તેલ જોયા પછી તેલની ધાર જોવી.
કાર્ય સમજી વિચારીને કરવું.
કાર્ય ઝડપથી પૂરું કરવું.
તેલની ધાર પ્રમાણે કામ કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP