બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ?

કૅમેરા, કાગળ, કટર, કોથળા
બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી
બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા
બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ?

હિમોગ્લોબીન
મેલેનીન
આલ્બ્યુમીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?

ગ્લુકોઝ
ગ્લાયકોજન
સ્ટાર્ચ
ફ્રુક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેલસ સંર્વધનમાં મૂળ શાના દ્વારા વૃદ્ધિ પામે છે ?

જીબરેલિન
સાયટોકાયનીન
ઓક્સિન
ઈથીલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP