બાયોલોજી (Biology)
એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ?

બ્રેડ મૉલ્ડ
સ્લાઈમ મૉલ્ડ
મશરૂમ
યીસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લેન્ડસ્કેપ ગાર્ડનિંગની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ?

પુસ્તકાલયના
જનીન બેંકના
વનસ્પતિ સંગ્રહાલયના
વનસ્પતિ ઉદ્યાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ?

ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ
સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ
હેલોફિલ્સ, મિથેનોઝેન્સ
સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મહત્તમ જાતિઓને સાંકળતી પૃથ્વી પરની પ્રથમ ક્રમે આવતી વનસ્પતિ કઈ છે ?

અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
ત્રિઅંગી
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ?

ગેલેક્ટોઝ
સુક્રોઝ
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP