બાયોલોજી (Biology) કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલ નથી ? આપેલ તમામ મીથેનોઝેન્સ હેલોફિલ્સ થરમોએસિડોફિલ્સ આપેલ તમામ મીથેનોઝેન્સ હેલોફિલ્સ થરમોએસિડોફિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ? જૈવવિશાલન બાયોફોર્ટિફિકેશન સૂક્ષ્મ સંવર્ધન દૈહિક સંકરણ જૈવવિશાલન બાયોફોર્ટિફિકેશન સૂક્ષ્મ સંવર્ધન દૈહિક સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 3-4 મિમી 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી 3-4 મિમી 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માર્કેન્શિયા અને માર્સિલિયાનો સમાવેશ અનુક્રમે શેમાં થાય છે ? ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી એકદળી, દ્વિદળી દ્વિઅંગી, ત્રિઅંગી ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી એકદળી, દ્વિદળી દ્વિઅંગી, ત્રિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની ક્રિયા માટે જવાબદાર ખનીજ તત્ત્વ કયું છે ? Mn B Cu Na Mn B Cu Na ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? કાર્બનિક એનહાઈડ્રેઝ હાઈડ્રોજીનેઝ નાઈટ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ હાઈડ્રોજીનેઝ નાઈટ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP