Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

મનોરથ = મનુ + ૨થ
વ્યસ્ત = વિ + અસ્ત
પૃથ્વી = પૃ + ઈથી
યોગેશ = યોગા + ઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઈલાજોનો અધિકાર
માહિતીનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘સ્વાગત ઓન લાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

શિક્ષણ
માહિતીનું પ્રસારણ
આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
લોક ફરિયાદોનું નિવારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

ચાંપાનેર-પાવાગઢ
સૂર્યમંદિર, મોઢેરા
દ્વારકા મંદિર
ગીર અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP