બાયોલોજી (Biology)
સાદી રચના, ટૂંકો આર.એન.એ તંતુ અને કેપ્સીડનો અભાવ ધરાવતા સજીવ કયા છે ?

ફૂગ
વિરોઈડ્સ
વાઈરસ
બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ?

મેસોઝોમ્સ
આપેલ તમામ
નલિકાઓ અને પટલીકાઓ
રસધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ?

સૂત્રકૃમિ
મૃદુકાય
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ?

વર્ગક
શ્રેણી
વર્ગીકૃત શ્રેણી
કક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP