Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? કંઠ્ય મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠય કંઠ્ય મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Here is the cupboard ___. from which he has taken out the paper. by which he has taken out the paper. on shich he has taken out the paper. in which he has taken out the paper. from which he has taken out the paper. by which he has taken out the paper. on shich he has taken out the paper. in which he has taken out the paper. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? અકીક જસત ડોલોમાઈટ ચિરોડી અકીક જસત ડોલોમાઈટ ચિરોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ⊙(P, 7) ના બહારના ભાગમાં બિંદુ O છે, જો OP = 25 તથા P માંથી વર્તુળના સ્પર્શકનું સ્પર્શબિંદુ T હોય, તો OT = ___ 24 48 12 13 24 48 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ATM નું આખું નામ શું છે ? ઍની ટાઈમ મની ઑલ ટાઈમ મની ઑટોમેટિક ટેલર મશીન ઑટોમેટેડ ટેલર મશીન ઍની ટાઈમ મની ઑલ ટાઈમ મની ઑટોમેટિક ટેલર મશીન ઑટોમેટેડ ટેલર મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાદીપ સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP