Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
ખોટો ઠરવો

ખોટું કામ કરવો
ખોટા પુરવાર થવો
ખોટી વાત ઉડાડવી
લાયકાત ગુમાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ?

સંસ્કૃતિ મંત્રાલય
વિદેશ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP