Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? છાનામાના અન્નપાણી રડરડ ચોપડા ચોપડી છાનામાના અન્નપાણી રડરડ ચોપડા ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી ? 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 4 માર્ચ, 1951 8 એપ્રિલ, 1954 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 4 માર્ચ, 1951 8 એપ્રિલ, 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 728 ના 9/13 ના 4/7 ના 3/4 = ? 214 228 216 244 214 228 216 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી અજાણી વ્યક્તિ માટે વપરાતો શબ્દ શોધો ? thief passenger stranger jeweler thief passenger stranger jeweler ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP