બાયોલોજી (Biology) પવન પરાગિત, પૂર્વફલિત, એકવડુફલન દર્શાવતી વનસ્પતિ કઈ છે ? એકદળી આવૃત બીજધારી દ્વિદળી અનાવૃત બીજધારી એકદળી આવૃત બીજધારી દ્વિદળી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ વાઈરસ શબ્દ કોણે આપ્યો ? લિનિયસ ઈવાનોવ્સકી પાશ્વર ડાયનર લિનિયસ ઈવાનોવ્સકી પાશ્વર ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? પશ્વઉપાંગ સ્કંધમેખલા અગ્રઉપાંગ નિતંબમેખલા પશ્વઉપાંગ સ્કંધમેખલા અગ્રઉપાંગ નિતંબમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ? સક્રિય શક્તિ સ્તર ત્રિપરિમાણીય સ્વરૂપ આપેલ તમામ ક્રિયાશીલ સ્થાન સક્રિય શક્તિ સ્તર ત્રિપરિમાણીય સ્વરૂપ આપેલ તમામ ક્રિયાશીલ સ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાનું આરોપણ કરવા વપરાતું નિશ્ચિત કદનું પૂઠુ એટલે... કોબાલ્ટપત્ર હર્બેરિયમપત્ર તામ્રપત્ર ક્લોરાઈડપત્ર કોબાલ્ટપત્ર હર્બેરિયમપત્ર તામ્રપત્ર ક્લોરાઈડપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વનો સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP