બાયોલોજી (Biology)
અંડક ઊધ્ર્વમુખી અને સત્યફળનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

મોરપીંછ
પાઈનસ
સાયકસ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ?

પ્રજનન
વિભેદન
અનુકૂલન
પુનઃસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભ્રૂણ સંવર્ધનનું પ્રયોજન શું છે ?

સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ
પ્રાંકુરોનું પુર્નજનન
કોષોમાં જૈવભારનું નિર્માણ
જીવરસનું અલગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સુસંગત ક્રમ દર્શાવતો વિકલ્પ કર્યો છે ?

નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર
કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય
કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ
નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્યતિકરણ એટલે___

જનીનોની વહેંચણી
જનીનોનું ગુણન
જનીનોની અદલાબદલી
જનીનોનું વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP