બાયોલોજી (Biology) વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ? રેફલેસિયા ઝામિયા પિગ્મિયા રામબાણ સીકોઈયા રેફલેસિયા ઝામિયા પિગ્મિયા રામબાણ સીકોઈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વ્હૂઝ પ્રોફેસર આયંગર આઈકલર લિનિયસ વ્હૂઝ પ્રોફેસર આયંગર આઈકલર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? નાઈટ્રોજન બેઈઝ શર્કરા ગ્લિસરોલ ફોસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ શર્કરા ગ્લિસરોલ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ? ફલન વિઘટન વિભેદન વિકાસ ફલન વિઘટન વિભેદન વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લૉઈડ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ? શિબપુર લખનૌ દાર્જિલિંગ વઘઈ શિબપુર લખનૌ દાર્જિલિંગ વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે, પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP