ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો.

ભાંગડા – પંજાબ
લાવણી - ઉત્તર પ્રદેશ
બિહુ - આસામ
ગરબા કે ભવાઈ - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

તુકારામ
એકનાથજી
જ્ઞાનેશ્વર
સ્વામી સમર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP