GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ?

15 નવેમ્બર
15 ડિસેમ્બર
31 માર્ચ
15 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાયબ ચીટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ?

મદદનીશ તાલુકા પંચાયત મંત્રી
નાયબ તાલુકા વિકાસ અધિકારી
મદદનીશ સચિવ
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP