GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

ભારતનું ચૂંટણી આયોગ
કલેકટર
રાજય ચૂંટણી આયોગ
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP