GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી જેવું મુખ શશી એ જ મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી જેવું મુખ શશી એ જ મુખ શશીનું મુખ શશી એટલે મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કપા અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે ? ઈન્સ્યુલીન ઓક્સિજન એડ્રીનાલીન થાઈરોક્સિન ઈન્સ્યુલીન ઓક્સિજન એડ્રીનાલીન થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ? ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ old people should not more out in ___ summer. The, the An, a The, a An, the The, the An, a The, a An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP