GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

10 થી 14 દિવસ
5 થી 7 દિવસ
16 થી 18 દિવસ
20 થી 22 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ.
2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો.
3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ.

માત્ર 1 અને 3 યોગ્ય
માત્ર 1 અને 2 યોગ્ય
માત્ર 2 અને 3 યોગ્ય
1, 2 અને 3 યોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP