GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) તાજેતરમાં ગુજરાત સરકારે બીન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર થાય છે ? ₹ 10 લાખ ₹ 5 લાખ ₹ 20 લાખ ₹ 15 લાખ ₹ 10 લાખ ₹ 5 લાખ ₹ 20 લાખ ₹ 15 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ? એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન A વિટામિન K વિટામિન D એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન A વિટામિન K વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ chief of ___ Indian Navy will visit here soon. A, an The, the The, an A, the A, an The, the The, an A, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ? 5 થી 7 દિવસ 16 થી 18 દિવસ 10 થી 14 દિવસ 20 થી 22 દિવસ 5 થી 7 દિવસ 16 થી 18 દિવસ 10 થી 14 દિવસ 20 થી 22 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Just because of a ___, the war ___. sail, lost fail, lose tail, lost nail, was lost sail, lost fail, lose tail, lost nail, was lost ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ? પેલેગ્રા ફ્લૂરોસીસ સ્કર્વી બેરીબેરી પેલેગ્રા ફ્લૂરોસીસ સ્કર્વી બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP