GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'સોલર કૅલ્ક્યુલેટર' નામની 'એન્ડ્રોઈડ એપ' કઈ સંસ્થાએ વિકસીત કરી છે ?

સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ
ભારતીય વિજ્ઞાન કેન્દ્ર, નવી દિલ્હી
ભારતીય સૌર ઊર્જા કેન્દ્ર, બેંગલુરુ
‘GEDA’ ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં...

લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય
આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય
અહીં દશવિલમાંથી એક પણ નહીં
લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ?

કાકી/મામી
બહેન/ફઈબા
પુત્રી/ભત્રીજી
નણંદ/ભાભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
વિટામિન D ની ઊણપથી બાળકોમાં કયો રોગ થાય છે ?

શક્તિ અને પ્રોટીનની ખામી
એનીમીયા (Anemia)
મેરેઝમસ (Marasmus)
સૂકતાન (Rickets)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ?

વિનયપત્રિકા
રામચરિત માનસ
ભાનુચન્દ્ર ચરિત
દોહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સૂર્યમંડળનો ગ્રહ 'ગુરુ' પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?

1200 ગણો
800 ગણો
600 ગણો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP