GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ 'સેવા સેતુ' (ગ્રામ્ય) વ્યવસ્થા (સમિતિ)ના અધ્યક્ષ ___ છે. મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ. પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ. પ્રાંત અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : હતાં જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. પૃથ્વી શિખરિણી હરિણી હરિગીત પૃથ્વી શિખરિણી હરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : થોડુંઘણું દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું માહિતી મેળવવી વિશ્વાસઘાત કરવો સિલાઈ કરવી હાનિ પહોંચાડવી માહિતી મેળવવી વિશ્વાસઘાત કરવો સિલાઈ કરવી હાનિ પહોંચાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 36.7°C થી 43.7° C 35°C થી 42°C 95°C થી 107°C 36°C થી 43°C 36.7°C થી 43.7° C 35°C થી 42°C 95°C થી 107°C 36°C થી 43°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP