GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભાજીમાં કયું પોષકતત્ત્વ વિપુલ પ્રમાણમાં હોય છે ?

કાબોહાઈડ્રેટ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રોટીન
ચરબી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 માં કઈ બાબતો સમાવવામાં આવી છે ?

નદીઓના પાણીના વહેંચણીની બાબતો
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
બંધારણીય ઇલાજોનો અધિકાર
મૂળભૂત અધિકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ?

ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ
ઉનની બનાવટો
માંસ, મટનની બનાવટો તથા પેદાશો
ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ.
2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો.
3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ.

માત્ર 1 અને 2 યોગ્ય
માત્ર 2 અને 3 યોગ્ય
માત્ર 1 અને 3 યોગ્ય
1, 2 અને 3 યોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP