GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પારીતોષીક પારીતોષિક પારિતોષિક પારિતોષીક પારીતોષીક પારીતોષિક પારિતોષિક પારિતોષીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સૂર્યમંડળનો ગ્રહ 'ગુરુ' પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ? 800 ગણો 1200 ગણો આપેલ પૈકી એક પણ નહીં 600 ગણો 800 ગણો 1200 ગણો આપેલ પૈકી એક પણ નહીં 600 ગણો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતે ઓગસ્ટ, 2018માં સ્વદેશી બનાવટની કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું ? દામિની (Damini) દ્યૃતિ (Dhyuti) હેલિના (Helina) રોહિણી દામિની (Damini) દ્યૃતિ (Dhyuti) હેલિના (Helina) રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : હતાં જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. પૃથ્વી હરિણી શિખરિણી હરિગીત પૃથ્વી હરિણી શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ you learn, ___ you earn. The more, the more Less, more The less, the more Much, much The more, the more Less, more The less, the more Much, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ hero of this story reveals ___ universal-truth. A, a The, a The, an A, an A, a The, a The, an A, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP