GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે ઘરદીવડા યોજના નીચે બેંકોને ___ રૂપિયા સુધીની લોન માટે ભલામણ કરવામાં આવે છે.

1,25,000
1,00,000
75,000
50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ?

પેલેગ્રા
બેરીબેરી
ફ્લૂરોસીસ
સ્કર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'સોલર કૅલ્ક્યુલેટર' નામની 'એન્ડ્રોઈડ એપ' કઈ સંસ્થાએ વિકસીત કરી છે ?

‘GEDA’ ગાંધીનગર
ભારતીય સૌર ઊર્જા કેન્દ્ર, બેંગલુરુ
ભારતીય વિજ્ઞાન કેન્દ્ર, નવી દિલ્હી
સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP