PSI Prelim Exam Paper (06-03-2022)
પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ?

ઓસ્ટ્રીયા
હંગરી
જર્મની
સ્પેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ?

ચેન્નાઈ
બેંગલુરુ
હૈદ્રાબાદ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ?

4થી માર્ચ
4થી જાન્યુઆરી
4થી ફેબ્રુઆરી
4થી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ?

ભાઈ
ભત્રીજો
સાળો
પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણે વળી અને 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી અને 2 કિમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કિમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે કેટલો દૂર છે ?

4 km
7 km
3 km
5 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP