કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું ? અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા તમિલનાડુ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહિલા ઉઘમશીલતા દિવસ (women's enterpreneurship day) ક્યારે મનાવાય છે ? ૨૧ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૭ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના કયા સ્થળે 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે ? જૂનાગઢ ભાવનગર કેવડિયા વડોદરા જૂનાગઢ ભાવનગર કેવડિયા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ? P-700 ગ્રેનિટ P-270 મોસ્કીટ P-70 એમેટીસ્ટ P-800 ઓનિકસ P-700 ગ્રેનિટ P-270 મોસ્કીટ P-70 એમેટીસ્ટ P-800 ઓનિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રચલિત '123 કરાર' કયા ક્ષેત્રને સંલગ્ન છે ? રિન્યુએબલ ઊર્જા પરમાણુ ઊર્જા પવન ઊર્જા સૌર ઊર્જા રિન્યુએબલ ઊર્જા પરમાણુ ઊર્જા પવન ઊર્જા સૌર ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP