GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન કોણ છે ?

એસ. ગુહા
ગજેન્દ્ર ચૌહાણ
મનોજ કુમાર
સિદ્ધાર્થ શંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

અમદાવાદ
જામનગર
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ?

બચાવ પક્ષ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
બંને પક્ષ
ચડાઈ કરનાર પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP