GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
મલેરીયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ?

ક્લોરિન
ક્લોરોક્વીન
કોટ્રીમોક્ષાઝોલ
ડીસ્પ્રીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ?

મા કાર્ડ
આઈ.એમ.સી.કાર્ડ
કૃપા કાર્ડ
મમતા કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?

નરસિંહ મહેતા
કવિ નર્મદ
કે. કા. શાસ્ત્રી
મફત દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP