GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ? 10 દિવસ 15 દિવસ 30 દિવસ 20 દિવસ 10 દિવસ 15 દિવસ 30 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ? તુલસીક્યારો સ્મૃતિગાન વેવિશાળ અપરાધી તુલસીક્યારો સ્મૃતિગાન વેવિશાળ અપરાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ ભાષા વિકાસ શારીરિક વિકાસ બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ ભાષા વિકાસ શારીરિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં લોહતત્ત્વ કેલ્શિયમ વિટામિન અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં લોહતત્ત્વ કેલ્શિયમ વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? વિક્રમ સારાભાઈ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP