GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરીયાત શાના પર નિર્ભર છે ? વ્યક્તિના વજન આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ વ્યક્તિના વજન આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ? વોલીબોલ હોકી બાસ્કેટબોલ કબડ્ડી વોલીબોલ હોકી બાસ્કેટબોલ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ? વેવિશાળ સ્મૃતિગાન તુલસીક્યારો અપરાધી વેવિશાળ સ્મૃતિગાન તુલસીક્યારો અપરાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખાનુદાન એટલે શું ? ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. નાણાં ખરડાને મંજૂરી અપાય તે એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. નાણાં ખરડાને મંજૂરી અપાય તે એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? બીસીજી ઓરી પેન્ટાવેલન્ટ ત્રિગુણી બીસીજી ઓરી પેન્ટાવેલન્ટ ત્રિગુણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Which spelling is correct ? equivalent equivelent iquivelen aquivelant equivalent equivelent iquivelen aquivelant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP