GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંધિ લખો : ઉચ્ચાલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ? વિટામિન કેલ્શિયમ લોહતત્ત્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિટામિન કેલ્શિયમ લોહતત્ત્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) મલેરીયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? ડીસ્પ્રીન ક્લોરિન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરોક્વીન ડીસ્પ્રીન ક્લોરિન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાળ સંજીવની કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? સગર્ભા કિશોરી કિશોર ધાત્રીમાતા સગર્ભા કિશોરી કિશોર ધાત્રીમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP