GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખાનુદાન એટલે શું ? નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે ? સમીર અંજાન મોહંમદ રફી કિશોર કુમાર મઝરુ સુલ્તાનપુરી સમીર અંજાન મોહંમદ રફી કિશોર કુમાર મઝરુ સુલ્તાનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? વિનુ માંકડ પાર્થિવ પટેલ ચેતન ચૌહાણ ચેતેશ્વર પૂજારા વિનુ માંકડ પાર્થિવ પટેલ ચેતન ચૌહાણ ચેતેશ્વર પૂજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. હતી ચડ્ડી તેણે વાદળી હતી ચડ્ડી તેણે વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP