સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો. 2/5 4/7 1/4 5/8 2/5 4/7 1/4 5/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 1/8 3/5 1/3 6/20 1/8 3/5 1/3 6/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 20 18 21 15 20 18 21 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 0(zero) 1 2 3 0(zero) 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 17 15 16 14 17 15 16 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 88 44 33 22 88 44 33 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP