GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___

વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
નોમીનલ GDP અને વાસ્તવિક GDP
નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન
વાસ્તવિક GDP અને નોમીનલ GDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણકક્ષામાં “હોપ” (Hope) તરીકે ઓળખાતું “પ્રોબ” (Probe) નું પ્રક્ષેપણ કર્યું અને મંગળની ભ્રમણકક્ષામાં “પ્રોબ''નું પ્રશેપણ કરનાર પાંચમો દેશ બન્યો ?

કેનેડા
યુએઈ
જાપાન
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI ___ નો સંદર્ભ કરે છે.

અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી
અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી
અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી
ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP