ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને ભાષા છે
ધર્મ અને સંસ્કૃતિ છે
ધર્મ અને જાતિ છે
સંસ્કૃતિ અને ભાષા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ?

કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ
કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા
ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ?

પરમાદેશ
પ્રતિષેધ
અધિકાર પૃચ્છા
ઉત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___

આર્થિક અધિકાર છે.
મૂળ કર્તવ્ય છે.
મૂળ અધિકાર છે.
રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ?

આપેલ તમામ
જાહેર સેવા આયોગ
રાજ્યપાલ
ગુજરાત હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP