Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી. માં કુલ કેટલી કલમો અને પ્રકરણો છે ?

484 કલમો અને 37 પ્રકરણો
484 કલમો અને 35 પ્રકરણો
485 કલમો અને 35 પ્રકરણો
485 કલમો અને 37 પ્રકરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે?

જામનગરી
જાફરાબાદી
ભાવનગરી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેના જોડકાં જોડો.(પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)
(A) જામ રણજિતસિંહજી
(B) ગિજુભાઈ બધેકા
(C) અખો
(D) નર્મદ
1. જ્ઞાનનો વડલો
2. નિર્ભય પત્રકાર
3. ક્રિકેટનો જાદુગર
4. બાળકોની મૂછાળીમાં

A-3, B-4, C-1, D-2
A-1, B-3, C-4, D-2
A-4, B-2, C-1, D-3
A-3, B-4, C-2, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ?

હર્ષવર્ધન
કનિષ્ક
અશોક
અજાતશત્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP