Gujarat Police Constable Practice MCQ
ચુંટણીમાં ગેરવ્યાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ શિક્ષા થાય છે ?

173
171-A
172
171-F

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુ હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને ?

ના
હા
આપેલ પૈકી એક પણ નહીં
વિદેશી કાનૂન મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ - 60 મુજબ કેદના કેટલા કિસ્સાઓમાં કેદની શિક્ષા થઈ શકે‌.

એક પણ નહીં
સંપૂર્ણ રીતે સખત કેદ
સંપૂર્ણ રીતે સાદી કેદ
સખત અને સાદી કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP