Gujarat Police Constable Practice MCQ
ક્યા રંગો પ્રાથમીક રંગો છે ?

લાલ, લીલો, ગુલાબી
લાલ, લીલો, કાળો
લાલ, લીલો, વાદળી
લાલ, લીલો, સફેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે.

પ્રોસેસીંગ
લોગ-ઓન
બુટિંગ
રેકોડીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ - 60 મુજબ કેદના કેટલા કિસ્સાઓમાં કેદની શિક્ષા થઈ શકે‌.

સખત અને સાદી કેદ
સંપૂર્ણ રીતે સાદી કેદ
સંપૂર્ણ રીતે સખત કેદ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP