Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?

પાવાગઢ
ધીર્ણોધર ડુંગર
માઉન્ટ આબુ
ગોરખનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

ચોરીના ભયનું તત્વ હોતું નથી
ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે.
ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?

શેરશાહ - હુમાયુ
બાબર - રાણા સાંગ
બાબર - ઈબ્રાહીમ લોધી
અકબર - હેમુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી ?

એક પણ નહી
રાણી કર્ણાવતી
રાણી ધારાવતી
રાણી રૂપવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નવા ચિફ જસ્ટિસ રંજન ગોગોઇ બાબતે શું અયોગ્ય છે ?
(1) ભારતના -45માં ચીફ જસ્ટીસ
(2) પુર્વોતર ભારતમાંથી પ્રથમ ચીફ જસ્ટીસ
(3) રંજન ગોગોઇ આસામ રાજ્યના વતની છે.
(4) રંજન ગોગોઇ મુળ ભારતીય નાગરીક નથી.

ફક્ત 3 અને 4
ફકત 1 અને 4
ફક્ત 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ?

શરીર છોલાઇ જવું
શરીરને છાલાં પડી જવા
પુરૂષત્વનો નાશ
હાથ મચકોડાઈ જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP