Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ? કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે? ફેરતપાસ, ઊલટતપાસ, સરતપાસ સરતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ ઊલટતપાસ, ફેરતપાસ, સરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ ફેરતપાસ, ઊલટતપાસ, સરતપાસ સરતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ ઊલટતપાસ, ફેરતપાસ, સરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ? ઉત્તર પશ્ચિમ પૂર્વે દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વે દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યું છે? વલસાડ વડોદરા અમદાવાદ પીજ વલસાડ વડોદરા અમદાવાદ પીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? મોરબીના વાઘજી-II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી-II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ? શરીરને છાલાં પડી જવા પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો શરીર છોલાઇ જવું શરીરને છાલાં પડી જવા પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો શરીર છોલાઇ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP