Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ શેમાં ગુનેગારની હાજરીની જરૂર પડતી નથી ?

કાયદાની કલમ
મદદગારી
સામાન્ય ઇરાદો
હુલ્લડમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી
હિટલર
રૂઝવેલ્ટ
ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે કયા લગ્ન ?

આંતરલગ્ન
આંતર જ્ઞાતિય લગ્ન
બહિર લગ્ન
સમૂહ લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP